Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

આંદ્રે રસલએ કરી પત્ની ગર્ભવતી હોવાની ઘોષણાઃ બોલને ફટકારી કર્યો લિંગનો ખુલાસો

     વેસ્ટ ઇન્ડિઝના ઓલ રાઉન્ડર આંદ્રે રસલ અને એમની પત્ની જેસિમ લોરાએ ઘોષણા કરી છે કે એમને ત્યાં પ્રથમ બાળક જન્મ લેનાર છે.

     રસલએ વિડીયો શેયર કર્યો જેમાં કપલએ બોલને મારી બાળકના લિંગનો ખુલાસો કર્યો જેસિમ દ્વારા ફેંકવામાં આવેલ બોલને રસલએ માર્યો તો એમાંથી  ગુલાબીલ ધુમાડો નીકળ્યો જેનો મતલબ છે કે પુત્રી થશે મારા જીવનમાં એક વધુ કૃપા છે.

(12:31 am IST)