Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા અથવા તો ત્યારબાદ ચીન સાથે થઇ શકે છે વ્યાપાર સમજૌતાઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

      અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે અમેરિકા અને ચીન વચ્ચે  વેપાર સમજુતી ચૂંટણીઓ પહેલા અથવા પછી તુરંત થવાની શકયતા છે.

     એમણે કહ્યું કે જો સમજુતી રાષ્ટ્રપતિની ચૂંટણી થયા પછી જાય છે તો આ અત્યાર સુધીનો સૌથી બેહતર સોદો હશે. ટ્રમ્પએ કહ્યું ચીનને લાગે છે કે તે ચૂંટણી જીતવા જઇ રહ્યા છે.

(12:28 am IST)