Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

મેક્સિકોમાં સામુહિક કબ્રમાંથી પ્લાસ્ટિકની બેગમાંથી મળી આવ્યા 29 મૃતદેહ

નવી દિલ્હી: મેક્સિકોના ફોરેંસિક વિશેષજ્ઞોએ 119 પ્લાસ્ટિક બેગમાં રાખવામાં આવેલ 29 મૃતદેહ જપ્ત કર્યા છે. આ મૃતદેહ ગુઆદલજારમાં એક કુવામાં નાખવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. હાલના વર્ષોમાં માદક પદાર્થોના કારણે થયેલ તસ્કરીમાં આ લડાઈ થઇ હતી જેમાં 29 લોકોને મોતનેઘાટ ઉતારીને તેમના મૃતદેહને કુવામાં નાખી દીધા હોવાનું માલુમ પડી રહ્યું છે.

 

(6:25 pm IST)