Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓને કારણે ન્યુયોર્કમાં ઈ-સિગરેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

નવી દિલ્હી: ન્યુયોર્ક સુગંધિત ઈ-સિગરેટને પ્રતિબંધિત કરનાર મંગળવારના રોજબીજું રાજ્ય બની ગયું છે. ઈ સિગરેટના કારણે થયેલ અનેક મૃત્યુના પગલે આ  નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે. આ મૃત્યુની સાથે આ ઉત્પાદનને લઈને પણ નુકશાન થતું હોવાનું માલુમ પડી રહ્યું છે  ધુમ્રપાનના કારણોસર ખૂબજ નુકશાન થઇ  રહ્યું છે.

     સુંગંધિત ઈ-સિગરેટના પ્રયોગને ગેરકાનૂની ઘોષિત કરવાના ગવર્નર એન્ડ્રુ ક્યોંમોના પ્રસ્તાવ પર એક સ્વાસ્થ્ય પરિષદે આપત કાનૂન  પ્રેરિત કર્યો છે. ફેફસાના કારણોસર થતી ગંભીર બીમારીના અચાનક વધતા પ્રકોપથી આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:35 pm IST)