Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ચીનમાં દર્દીનો દવાને બદલે ફાયર થેરાપી દ્વારા ઈલા !!!

સામાન્ય રીતે દવાઓ દ્વારા રોગ મટાડવાની પધ્ધતિ વિશ્વમાં ચાલે છે. ત્યારે ચીનમાં ''જાંગ ફેંગાઓ'' પોતાની ફાયર થેરાપી માટે પ્રખ્યાત છે. આ વિદ્યાનો ૧૦૦વર્ષથી ઉપયોગ થઈ રહ્યો છે. બીજીંગના નાના એવા એપાર્ટમેન્ટમાં આ પધ્ધતિ દ્વારા ઈલાજ કરાય છે. ઈલાજમાં દર્દીની પીઠ ઉપર જડ્ડીબુટીઓનો લેપ લગાડવામાં આવે છે પછી તેને ટુવાલથી ઢાંકી તેના ઉપર પાણી અને આલ્કોહોલ છાંટી  આગ લગાડાય છે. જો કે આ થેરાપી ઉપર સવાલો પણ ઉઠયા છે.

(3:46 pm IST)