Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

કેન્‍સરગ્રસ્‍ત ર વર્ષના બાળક માટે ક્રિસમસનો તહેવારની ૩ માસ વહેલી ઉજવણી

અમેરિકાના એક શહેરમાં લોકોએ  કેન્‍સર સામે જજુમી રહેલ ર વર્ષના બાળક બોડી એલન માટે ૩ મહીના પહેલા ક્રિસમસના તહેવારની ઉજવણી કરી ડોકટરના કહેવા મુજબ ટર્મીનલ કેન્‍સર સામે લડી રહેલ બાળક માટે  ફકત ૧ મહીનાનો સમય બચેલ. બાળકના પિતાએ ક્‍હ્યું કે બાળક ખુશ છે હુ એને ખુશ કરવા માટે રોજ કાંઇકને કાંઇક કરૂ છુ.

(12:10 am IST)