Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

કેન્સર સહિત અનેક ગંભીર બિમારીમાં લસણનું સેવન છે ફાયદાકારક : અનેક ઔષધિય ગુણો

 

મોટા ભાગની બિમારીઓનો ઉપચાર રસોડામાં રહેલો છે. રસોડામાં અનેક એવા મસાલાઓ છે જે ઔષધિ તરીકે પણ કાર્ય કરે છે. તેમાનું એક લસણ છે, લસણમાં અનેક ઔષધિય ગુણો સમાવેલા છે. લસણનું સેવન કરવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. સ્વાદુપિંડ કોલેસ્ટ્રોલ, બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સરમાં ડોક્ટર કાચુ લસણ ખાવાની સલાહ આપે છે.

(10:37 pm IST)