Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

પાકિસ્તાન સરકારે ગેસના ભાવોમાં કર્યો 143 ટકાનો જોરદાર વધારો

 

ઇમરાન ખાન સત્તામાં આવતા હવે પાકિસ્તાનમાં ગેસના ભાવમાં 143 ટકાનો વધારો થઇ ચૂક્યો છે. ભાવ પાકિસ્તાનમાં હવે આગામી મહિનેથી લાગુ કરી દેવામાં આવશે. ‘નયા પાકિસ્તાનનો' નારો લાવનારી ઇમરાન ખાનની સરકારે ગેસ પર મળનારી સબસીડીને પણ ઓછી કરી નાખી છે. લો સ્લેબ ગ્રાહકોને 10 ટકા તો વધારે સ્લેબ ધરાવનારા ગ્રાહકોને 100 ટકાથી વધારે ખર્ચ કરવાનો રહેશે.

(10:02 pm IST)