Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ચંદ્ર ઉપર ટહેલવા જનારા દુનિયાના પ્રથમ સામાન્ય નાગરિક જાપાનના ઉદ્યોગપતિ હશે

 

જાપાનના ઉદ્યોગપતિ યુસાકુ માઈજાવા વર્ષ 2023માં ચંદ્ર પર ફરવા જનારા દુનિયાના પહેલા સામાન્ય નાગરિક હશે. માટે તેમણે અમેરિકાની કંપની સ્પેસએક્સ સાથે ડીલ કરી છે. કંપની તેમને ફાલ્કન રોકેટ થકી ચંદ્ર પર મોકલશે. તેમની સાથે બીજા જેટલા કલાકાર પણ ચંદ્રની મુસાફરી કરશે. સ્પેસ એક્સના સીઈઓ એલન મસ્ક દ્વારા અંગે જાહેરાત કરવામાં આવી હતી.

(10:01 pm IST)