Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

બ્રિટનમાં ગ્રેટ યોર્કશર શો-ગ્રાઉન્ડમાં કદાવર કદનાં શાકભાજીનો મેળાવડો

 

ઈગ્લેન્ડના ગ્રેટ યોર્કશર શો-ગ્રાઉન્ડમાં કદાવર કદના શાકભાજીનો મેળો યોજાયો હતો. જેમાં ગ્રેહામ બેરટ નામના ભાઈએ ઉગાડેલું 319.8 કિલોનું એક કોળું વર્ષનું સૌથી વજનદાર કોળું હતું. સૌથી વજનદાર ગાજરની કોમ્પિટિશનમાં ઈયાન નીલ નામના ભાઈએ ઉગોડેલું 4.29 કિલોનું ગાજર મેદાન મારી ગયું હતું. સૌથી ભારે ડુંગળી નિક બ્રેક નામના ભાઈએ ઉગાડેલી, જેનું વજન છે, 7.755 કિલો હતું.

(10:00 pm IST)