Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ચીનથી બચવા હવે ભારત-ફ્રાસ મળીને પગલું ભરશે

નવી દિલ્હી: હિંદ મહાસાગરમાં ચીનના વધતી જતી દખલગીરીને લઈને  ભારત અને ફ્રાંસ મળીને મોટું પગલું ભરવા જઈ રહ્યું છે બને દેશો મળીને હિંદ મહાસાગર પર નજર રાખવા માટે 8થી10 ઉપગ્રહ કક્ષામાં સ્થાપિત કરશે આ જાણકારી ફ્રાસિસી અંતરિક્ષ એજન્સી સીએનઆરએસના પ્રમુખ જિન યુવર્સ લઈ દ્વારા મળી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.તેમને વધુમાં જણાવ્યું હતું કે 8થી10 ઉપગ્રહ મુખ્ય રૂપથી હિંદ મહાસાગરની પર નજરે રાખી ધ્યાન કેન્દ્રિત કરવા માટે લોન્ચ કરવામાં આવશે.

(5:55 pm IST)
  • સુરતમાં બાળકીનું અપહરણ : દુષ્કર્મનો પ્રયાસ : ઈજાના નિશાન : ઉધનામાં બાળકીનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો : રેલ્વે ટ્રેક પાસેથી બેભાન અવસ્થામાં બાળકી મળી આવી : તેના શરીર પર ઈજાના નિશાન પણ મળ્યા : સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ access_time 2:33 pm IST

  • કચ્છ:પ્લોટની સ્કીમમાં 50 લાખની ચીટીંગ કર્યાની ફરિયાદ:સન ડેવલોપર્સનાં 3 બિલ્ડરો પર ફરીયાદ પોલિસ ફરીયાદ નોંધાઈ :મુન્દ્રાના વિરાણીયામાં સન સિટી-૧,૨ શરૂ કરી પ્લોટ ન આપી ઠગાઇ :માસિક હપ્તા ઉઘરાવીને ૭૧ લોકો સાથે છેતરપીંડી:ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ access_time 10:33 pm IST

  • બીએચયુમાં પીએમ મોદીનું સંબોધનઃ વારાણસીમાં મોદી ભોજપુરીમાં બોલ્યાઃ મોદીએ કહ્યું કે ૪ વર્ષમાં કાશી બદલાઇ ગયું: અને કાશીને ભોલેના સહારે છોડી દીધું access_time 1:24 pm IST