Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

બીજું મક્કા બનાવવાની તૈયારીમાં છે આ દેશ

નવી દિલ્હી:ઉઝબેકિસ્તાનમાં આ પ્રકારની અનેક મસ્જિદો છે જ્યાં વર્ષ દરમ્યાન અનેક યાત્રીઓ આવે છે

ઉઝ્બેકિસ્તાન દુનિયાનું 'બીજું મક્કા' બનવા ઇચ્છે છે કે જ્યાં દર વર્ષે તમામ દેશોના તીર્થયાત્રાળુઓ દર્શનાર્થે આવે.

મધ્ય એશિયાના આ સૌથી વધુ વસતી ધરાવતા આ દેશમાં ઘણી પ્રાચીન સંરક્ષિત મસ્જિદો અને ઘણાં પ્રખ્યાત તીર્થસ્થાનો આવેલાં છે.જે સિલ્ક રૂટ ઉપર આવતા સમરકંદ અને બુખારા જેવાં શહેરોમાં સ્થિત છે.

(5:55 pm IST)