Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

આવતા વર્ષે 30 હજાર શરણાર્થીઓને મળશે અમેરિકામા પ્રવેશ

નવી દિલ્હી: ટ્રંપ પ્રશાસને સોમવારના રોજ એક નિર્ણય કર્યો છે કે વર્ષ 2019માં માત્ર 30,000 શરણાર્થીઓ અમેરિકામાં પ્રવેશ કરવાની તેને અનુમતિ આપવામાં આવશે જયારે 2018માં આ સંખ્યા 45 હજારની હતી વિદેશ મંત્રી માઈક પોમ્પીએ સંવાદદાતા સાથે કરેલ વાતચીત દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકાએ અનુમાન લગાવ્યું છે કે વર્ષ 2019માં શરણાર્થીઓ અને શરણ માંગનાર લોકોની સંખ્યા વધીને 3,10,000 પહોંચી જશે.

(5:54 pm IST)