Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

બાળપણમાં પેરાસીટામોલ લેવું ખુબજ હાનિકારક સાબિત થઇ શકે છે

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે જો બાળકોના જીવનના શરૂઆતના બે વર્ષોમાં તાવ આવવા પર તેને જો પેરાસીટામોલની દવા આપવામાં આવે તો 18 વર્ષની વય સુધીમાં અસ્થમા થાવનો ભય રહે છે સંશોધકો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પેરાસીટામોલ ખાવાના કારણે અસ્થમા થાવનો ભય વધુ રહે છે જેમાં જીએસટીપી 1 જિન હોય છે અને તેમાં એ પણ જાણવામાં આવી રહ્યું છે કે પેરાસીટામોલ ખાવાના કારણે જીવન પણ ટૂંકાઈ જવાની સંભાવના રહે છે.

(5:52 pm IST)