Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

કિડની સંબંધી બિમારીઓ માટે કોફી પીવી ફાયદાકારક :સુરક્ષા કવચ પ્રદાન કરે છે.

 

જર્નલ નેફ્રોલોજી ડાયાલિસિસ ટ્રાંસપ્લાન્ટેશનના એક અભ્યાસમાં બહાર આવ્યુ છે કે, કોફી કિડની સંબંધી બીમારીઓમાં એક સુરક્ષા કવચ પ્રદાન કરે છે. કોફી નાઈટ્રિક એસિડ નામના તત્વને રિલીઝ કરવામાં મદદ કરે છે જે કિડનીના ફંક્શનને સુધારે છે. જે લોકો કિડની સંબંધી ગંભીર બિમારીઓથી પીડાય છે તેમણે વધુમાં વધુ કોફી પીવી જોઈએ.

(12:59 pm IST)