Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

મેક્સિકોમાં માનવ તસ્કરોની ચુંગાલમાંથી 100 મહિલાને બચાવવામાં આવી

નવી દિલ્હી: મેક્સિકોમાં પોલીસે લેટિન અમેરિકા અને પૂર્વી યુરોપની 100 મહિલાઓને દેહ વ્યાપારના તસ્કરોની જપેટમાંથી બચાવી લીધી છે અને માનવ તસ્કરીના આરોપમાં 18 લોકોની ધરપકડ કરી છે સુરક્ષા વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગઈ કાલે મધ્ય મેક્સિકો સિટીમાં પોલીસે એક જગ્યા પર દરોડા પાડીને મહિલાઓને બચાવી લીધી છે મહિલા અમેરિકાના મેક્સિકો,બ્રાજીલ,કોલંબિયા,પરાગ્વે તથા વેનેઝુએલા અને પૂર્વી યુરોપના હંગરી,યુક્રેન અને રશિયાની નિવાસી છે.

(6:35 pm IST)