Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

7 વર્ષીય બાળકે પોતાની માતા સાથે લગ્ન કર્યા

નવી દિલ્હી: માતા-પિતા બાળકના સપના પૂર્ણ કરવા માટે કઈ પણ કરતા હોય છે બાળપણમાં બાળકો પરીઓની વાર્તા પર ભરોસો રાખતા હોય છે અને માસુમ સ્વપ્ન જોતા હોય છે લંડનમાં રહેનાર એક 7 વર્ષીય લોગને વયમાં એવું સ્વપ્ન જોયું કે તેને પોતાની માતા સાથે લગ્ન કરવા છે માં જોલીએને દીકરાની ઈચ્છા માત્ર પુરી નથી કરી પરંતુ આખા પરિવારે તેની ઈચ્છાને પૂર્ણ કરવામાં સાથે આપ્યો છે વાત સાંભળવામાં થોડી અજીબ લાગે છે પરંતુ સત્ય ઘટના છે અને પાછળ કારણ ખુબજ ભાવુક છે કારણ કે સાત વર્ષીય બાળકને જૈનિટિક ડિસઓર્ડર લ્યુકોડીસ્ટ્રોફી નામની બીમારી છે અને તે માત્ર થોડાક સમય નોજ મહેમાન છે એટલા માટે તેની બધી ઈચ્છા પૂર્ણ કરવામાં આવે છે.

(6:25 pm IST)