Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ભારતે હિન્દી બચાવવાની જવાબદારી લીધી

નવી દિલ્હી: સંસ્કૃતિ અને ભાષાને બચાવવા માટે જોર આપતા વિદેશ મંત્રી સુષમા સ્વરાજે જણાવ્યું છે કે તે અલગ અલગ દેશોમાં હિન્દી બચાવવાની જવાબદારી ભારતે લીધી છે 11માં વિશ્વ સંમેલન દરમ્યાન પોતાના ઉદઘોટન સંબોધનમાં સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું ભાષા અને સંસ્કૃતિ એક બીજા સાથે જોડાયેલ છે કહેવાય છે કે એવામાં જો ભાષા લુપ્ત થઇ જાય તો સંસ્કૃતિ ક્યાંથી જોવા મળે એટલા માટે હવે અલગ અલગ દેશોમાં હિન્દીને બચાવવાની જવાબદારી ભારતે લીધી છે.

(6:23 pm IST)