Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

વિમાનમાં ખરાબ બદબુ આવતા તાત્કાલિક લૈન્ડીંગ કરાવવું પડ્યું

નવી દિલ્હી: અમેરિકામાં એક વિમાનમાં ખરાબ બદબુ આવવાના કારણે યાત્રીઓ એટલા બધા પરેશાની મુકાઈ ગયા કે વિમાનની તાત્કાલિક લેન્ડિંગ કરાવવું પડ્યું હતું સ્પ્રિટ એલાઇન્સના વિમાનના યાત્રીઓને ખરાબ મોજા જેવી બદબુ આવવાની પરેશાની હતી જેના કારણે તેને સાઉથ કેરોલિનામાં ઉતારી દેવામાં આવ્યા હતા.પાંચ કલાકની તપાસ કર્યા છતાં પણ અંદરથી કઈ બદબૂદાર વસ્તુ મળી હોવાનું જાણવામાં આવી રહ્યં છે.

(6:22 pm IST)