Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

લોટરીમાં 1.8 મિલિયન મળેલ આ યુવતી હવે કરી રહી છે અફસોસ

નવી દિલ્હી: કહેવાય છે  કે સમય બળવાન હોય છે અને ઘણીવાર એવું બનતું હોય છે કે આપણી પાસે સમયાનુસાર વસ્તુની કદર કરવાનું ભૂલી જતા હોઈએ છીએ અને સમય જતા ભૂલનો અહેસાસ થતો હોય છે એવી એક ઘટના સામે આવી છે લંડનની રહેવાસી રોજર્સ નામની એક વ્યક્તિની તેને 2013માં 1.8 મિલિયનની લોટરી લાગી હતી  સમયે તે માત્ર  16 વર્ષની હતી અને તેને બધા પૈસા પોતાના મોજશોખ પુરા કરવામાં વાપરી નાખ્યા હતા અને ભૂલનો અહેસાસ તેને 15 વર્ષ પછી થયો જયારે તેમની પાસે એક પણ પૈસા બચ્યા.

(6:35 pm IST)