Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ઇટાલીના આ ટાપુ પર જવા સરકારે લગાવી દીધો પ્રતિબંધ: બન્યો છે મોતનો આઇલેન્ડ

ઇટાલીની સરકારે તેના પોવેગ્લિયા આઇલેન્ડ પર કોઇ પણ વ્યક્તિના જવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ આઈલેન્ડ વિશે કહેવામાં આવે છે કે, અહીં આવનાર માણસ ક્યારે પણ પાછો નથી ફરતો. આ ટાપુને આઈલેન્ડ ઓફ ડેથ કહેવામાં આવે છે

   આ આઈલેન્ડ ઈટલી શહેર વેનિસ અને લિડો વચ્ચે વેનેશિયન ખાડીમાં સ્થિત છે. પ્લેગની મહામારી દરમિયાન 1.60 લાખ દર્દીઓને જીવતા સળગાવ્યા હતા.

(12:18 pm IST)