Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ચીનમાં સરકાર આપી રહી છે અંતર સામુદાયિક લગ્નને મંજૂરી

નવી દિલ્હી: ચીનમાં સાંસ્કૃતિક મેલમિલાપમાં વધારો આપવા માટે સરકાર હવે હાન અને તિબબતી મૂળના યુવક યુવતીઓને લગ્ન કરવા માટે મંજૂરી આપી રહ્યો છે સરકારની સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આવા દંપતીને સહાય કરવામાં આવશે જે નવા ઉદાહરણ રૂપ બન્યા છે. હાન અને તિબબતી સમુદાયના દંપતીને હવે લગ્ન માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે।

(6:16 pm IST)