Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

જાપાનમાં એનિમેશન સ્ટુડિયોમાં આગની દુર્ઘટનામાં 24ના મોત

નવી દિલ્હી: જાપાનમાં એક એનિમેશન પ્રોડક્શન કંપનીમાં બુધવારના રોજ ભેદી સંજોગોમાં લાગેલ અગની દુર્ઘટનામાં 24 લોકો મોતને ભેટ્યા છે અને ડઝનો લોકોએ ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માહિતી મળી રહી છે ક્યોટો શહેરમાં બિલ્ડીંગ પણ બળીને ખાખ થઇ ગઈ હતી પોલીસ અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આગ જાણીજોઈને લગાવવામાં આવી હતી હજુ સુધી આ અંગે કોઈ ચોક્કસ માહિતી મળી રહી નથી.

(6:12 pm IST)