Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

થાઇલેન્ડની ગુફામાંથી ઉગારાયેલા 12 બાળકોને હોસ્પિટલમાંથી રજા: વરસાદના પાણી પર ટક્યા

 

થાઇલૅન્ડમાં પૂરગ્રસ્ત ગુફામાંથી 17 દિવસે ઉગારવામાં આવેલા 12 છોકરાઓએ તેમની આપવીતી વિશે જાહેરમાં સૌપ્રથમવાર વાત કરી હતી. છોકરાઓના જૂથના અંગ્રેજી બોલી શકતા એકમાત્ર સભ્ય 14 વર્ષના અદુલ સામ-ઓને પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ આટલા દિવસ માત્ર વરસાદના પાણી પર ટક્યા હતા. તેમને બુધવારે સવારે હોસ્પિટલમાંથી રજા આફવામાં આવી હતી.

(9:46 pm IST)