Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

અફઘાનિસ્તાનમાં આઇએસના આત્મઘાતી બોંબ હુમલામાં 20ના મોત

નવી દિલ્હી: ઉતારી અફઘાનિસ્તાનના ઇસ્લામિક સ્ટેટના એક હુમલાખોરે આજે પોતાની જાતને બોંબ સાથે ઉડાવી દીધો છે આ ઘટનામાં એક તાલિબાન કમાંડર  સહીત20 લોકોના મોત નિપજ્યા છે બીજી બાજુ દક્ષિણી હેલમંડ પ્રાંતમાં સરકારી બળોએ 54 લોકોને તાલિબાનની જેલમાંથી છોડાવી લીધા છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ બોંબ વિસ્ફોટમાં મૃતકોમાં એક ગામના 15 લોકો અને એક કમાંડર સહીત તાલિબાનના પાંચ સભ્યોનો સમાવેશ થાય  છે.

(5:24 pm IST)