Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

જાણો પાકિસ્તાનની ચૂંટણીનો ઇતિહાસ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં નવી સરકારની ચૂંટણી માટે 25 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી છે આ વખતે ચૂંટણીમાં ઘણું બધું એવું થઇ રહ્યું છે જે પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલા ક્યારે પણ નથી બન્યું.પાકિસ્તાનમાં 1947થી અત્યાર સુધીમાં 71 વર્ષના ઇતિહાસમાં 15 પ્રધાનમનત્રી બની ચુક્યા છે અને તેમાંથી કોઈ પણ 5 વર્ષ સુધીનો કાર્યકાલ પૂર્ણ કરી શક્યા નથી ત્રણ વાર લોકતાંત્રિક રૂપથી પસંદ થયેલ સરકારનો તખ્તાપલટ કરવામાં આવ્યો હતો એક પ્રધાનમંત્રીની હત્યા કરવામાં આવી જ્યારે એકને ફાંસીની સજા આપવામાં આવી અને 10 પ્રધાનમંત્રીને અલગ-અલગ આરોપ હેઠળ સતાથી રદબાતલ કરી દેવામાં આવ્યા હતા.

(5:21 pm IST)