Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

તનાવથી બચવા અવશ્ય કરો આ કામ

આપણી દરરોજની દિનચર્યામાં કોઈ પણ કામ પૂરૂ ન થવાથી આપણી માનસિક શકિત પર વર્કલોડ વધી જાય છે. જેથી આપણે તનાવ મહેસૂસ કરીએ છીએ. પરંતુ, તેના માટે દરરોજ સરેરાશ ૫ કિલોમીટર દોડવાનો પ્રયાસ કરવો. તે તનાવથી બચવા માટે મદદરૂપ થશે અને તમારી યાદશકિત પણ બનાવી રાખશે. નકારાત્મક પ્રભાવોને દૂર કરવા માટે આપણે હિપોકેમ્પસની આવશ્યકતા હોય છે. આ મસ્તિષ્ક ક્ષેત્ર શીખવા માટે અને સ્મૃતિ માટે સંપૂર્ણ જવાબદાર છે.

હિપોકેમ્પસની અંદર મેમરીનું ગઠન અને યાદોનું સ્મરણ થાય છે. જ્યારે આપણા મગજમાં સમયની સાથે ન્યૂરોન્સની વચ્ચે કનેકશન મજબૂત થાય છે. તો સિનેપ્ટિક મજબૂતીની આ પ્રક્રિયાને દીર્ધકાલીક ઔષધી કહેવામાં આવે છે. લાંબા સમય સુધી તનાવ મગજની શકિતને નબળુ બનાવે છે અને સંપૂર્ણ રીતે તે સ્મૃતિને પ્રભાવિત કરે છે.

આપણે આપણા જીવનમાં હંમેશા તનાવને નિયંત્રીત નથી કરી શકતા,આપણે આપણી શારિરીક ગતિવિધિઓને નિયંત્રીત કરી શકીએ છીએ કે આપણે કેટલુ વધારે વ્યાયામ કરી શકીએ છીએ. એ જાણવુ સશકત છે કે આપણે આપણા મસ્તિષ્ક ઉપરના તનાવના નકારાત્મક પ્રભાવોને બહાર કાઢીને સામનો કરી શકીએ છીએ. વ્યાયામ લાંબા ગાળાના ટેન્સન અને યાદશકિત પર નકારાત્મક પ્રભાવને દૂર કરવા માટે એક સરળ અને અસરકારક ઉપાય છે.

(9:35 am IST)