Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

૬.પ ની તીવ્રતાના ભૂકંપ પછી જાપાનએ જારી કર્યુ સુનામી એલર્ટઃ જાપાનની પ્રજા ભયભીત

જાપાનના ઉતર-પશ્ચિમી તટ નજીક હોંશુ દ્વીપ પર સોમવારના આવેલ ૬.પ તીવ્રતાના ભૂકંપ પછી દેશના યાગાગાટા, નિગાટા,  અને ઇશીકાવા પ્રાંત માટે સુનામી એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. જાપાનના સરકારી બ્રોડકાસ્ટરના જણાવ્યા મુજબ સુનામીની આશંકાવાળા વિસ્તારોમાં અહતિયાતન બુલેટ ટ્રેનની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. 

(11:59 pm IST)