Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ઉબર અમારાથી પ્રતિસ્પર્ધા માટે ભારતમાં પ ગણી વધારેે રકમ ખર્ચ કરતી હતીઃ ઓલાનો ઘટસ્ફોટ

ઓલાના સીઇઓ ભાવિશ અગ્રવાલએ બતાવ્યુ છે કે ભારતમાં પ્રતિસ્પર્ધા  ચરમ પર હોવા દરમ્યાન ઉબર અમારા મુકાબલે પ ગણી રકમ ખર્ચ કરતી હતી. ભાવિશએ કહ્યું જયારે ઉબર ભારતમાં આવી હતી ત્યારે ઓલા ખુબ જ નાની કંપની હતી. એમણે કહ્યું આમ છતાં અમે અમારી બજાર હિસ્સેદારી બરકરાર રાખી અને આજે પણ અમારી હીસ્સેદારી ઉબરના મુકાબલે બે ગણી છે.

(10:56 pm IST)