Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ન્યુઝીલેન્ડ મસ્જિદ હુમલાનો વિડીયો શેયર કરનારને ર૧ મહિનાની જેલ

         ન્યુઝીલેન્ડમાં ક્રાઇસ્ટ ચર્ચ મસ્જિદ પર ગોળીબારીનો વિડીયો શેયર કરનાર ૪૪ વર્ષીય ફિલિપ આર્પ્સને મંગળવારના ર૧ મહિનાની જેલની સજા મળી છે. એને આપતિજનક સામગ્રી વિતરિત કરવાના ર આરોપોમાં દોષી ગણેલ છે. હુમલાખોરએ ૧પ માર્ચના બે મસ્જિદો પર ગોળીબારીનો લાઇવ સ્ટ્રીમિંગ કર્યુ હતુ જેનો વિડીયો ફિલીપએ પછી શેયર કર્યો હતો.

(10:55 pm IST)