Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

યમની વિદ્રોહીઓએ સાઉદી અરબ પર કર્યો 2 ડ્રોનથી હુમલો

નવી દિલ્હી: યમની વિદ્રોહીઓએ વિસ્ફોટકથી  ભરેલ બે ડ્રોનના માધ્યમથી સાઉદી અરબને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો જેમાં એકને સેનાએ પછાડી દીધું છે રિયાદના નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધને મંગળવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ડ્રોનથી દક્ષિણી શહેરને નિશાન બનાવીને ડ્રોનથી 2 હુમલો કરવામાં આવ્યા હતા. યમની વિદ્રોહીઓનો આ સતત હુમલો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:15 pm IST)