Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

જીમમાં આ યુવતીના શરીરમાંથી પસીનાની જગ્યાએ રક્ત વહે છે

નવી દિલ્હી: ફિટ રહેવા માટે લોકો જિમ જવાનું અને કસરત કરવાનું વધારે પસંદ કરતા હોય છે લોકોના લાઈફસ્ટાઈલનું આ મહત્વનું ભાગ બની ગયું છે લોકો જીવમ જાય છે અને કસરત કરતા હોય છે અને ખુબજ પસીનો વહાવે છે પરંતુ દુનિયામાં એક યુવતી એવી છે કે જેના શરીરમાંથી જીમમાં કસરત કરતી વેળાએ પરસેવાની જગ્યાએ રક્ત નીકળે છે આ ઈટલીની ઘટના છે જેમાં 21 વર્ષીય યુવતીને જીમમાં કસરત કરતી વેળાએ પરસેવાની જગ્યાએ રક્ત વહે છે.

(6:14 pm IST)