Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

નેપાળમાં માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત

નવી દિલ્હી: પશ્ચિમી નેપાળના સુદૂરવર્તી બાજંગ જિલ્લામાં સોમવારના રોજ એક જીપ દુર્ઘટનાનો શિકાર બનતા તેમાં ઓછામાં ઓછા 9 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય પાંચ લોકોને ઇજા પહોંચી છે પોલીસે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જિલ્લાના મસ્તા ગ્રામીણ નગર પાલિકા-1માં આ ઘટના એ સમયે બની હતી જયારે જીપ રસ્તા પર એક ખાડીમાં પડી ગઈ હતી અને આ દુર્ઘટનામાં 9 લોકો મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:12 pm IST)