Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

વૈજ્ઞાનિકોનો નવો આવિષ્કાર: સારવાર માટે ઇલેક્ટ્રોનિક સ્કિન તૈયાર કરી

નવી દિલ્હી: સારી સારવાર માટે ડોક્ટરોએ દિવસેને દિવસે નવી નવી શોધ કરવા લાગી છે વૈજ્ઞાનિકોએ હવે એક નવું આવિષ્કાર કર્યું છે જે અનોખી રીતે સારવાર કરવા માટે સક્ષમ છે વૈજ્ઞાનિકોએ એક એવી ઇલેક્ટ્રોનિક સ્કિન તૈયાર કરી છે જે જખમને રુજ આપવામાં કામ લાગશે એક કૃત્રિમ સ્કિન છે જે ખુબજ લચીલી હોય છે અને ઇજા થયેલ જગ્યા પર તેને લગાવવાથી તાત્કાલિક રૂપમાં તે અસર દેખાડવાનો શરૂ કરી દે છે.

(6:40 pm IST)