Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

અમેરિકી સાંસદએ કહ્યું સહમતિથી પણ થઇ શકે છે દુષ્કર્મઃ પછી માંગી માફી

અમેરિકી સાંસદ બેરીી હોવિસએ ૮ અઠવાડિયા પછી ગર્ભપાત પર પ્રતિબંધ લગાવવા સંબંધી વિધેયક પર ચર્ચા દરમ્યાન શુક્રવારના કહ્યું કે બળાત્કાર સહમતિથી પણ થઇ શકે છે. જો કે પછી એમણે માફી માંગતા કહ્યું કે સહમતિથી બળાત્કાર જેવી કોઇ ચીજ નથી હોતી. વિધેયકમાં બળાત્કાર અને ઇનસેસ્ટ (સગા સંબંધીઓ સાથે યૌન સબંધ) મામલો પણ સામેલ છે.

 

(11:47 pm IST)