Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

'ગગનયાન' ઉપરાંત મંગળ, શુક્ર, સૂર્ય અને ચંદ્ર મિશન પર પણ કામ કરી રહ્યુ છે : ઇસરો

         ઇસરો ચેરમેન કે સિવનએ બતાવ્યુ છે કે એજન્સી માનવયુકત ગગનયાન અને ચંદ્રયાન-ર  મિશનની સાથે સાથે ઘણા અન્ય મીશન પર પણ કામ કરી રહેલ  છે. એમણે કહ્યુ આમા માર્સ ઓર્બિટર મિશન ર(મંગળ) આદિત્ય એલ-૧( સૂર્યના ઉપરી વાતાવરણનું અધ્યયન)  ચંદ્રયાન-૩ શુક્ર માટે મિશન સામેલ છે. સિવનએ કહ્યું ભારતીય અને વિદેશી વેજ્ઞાનિક સમુદાયની શુક્રમા બેહદ રૂચી છે.

(11:42 pm IST)