Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

અફઘાનિસ્તાનમાં લડાઈમાં 6 આતંકવાદીને ઠાર

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના ઉતરી પ્રાંત કૂટુંજમાં સુરક્ષાબળોના અભિયાન દરમ્યાન 6 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ અન્ય ચાર લોકોને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે  પ્રાંતીય સરકારના પ્રવક્તા ઈસમતુલ્લા મુરાદીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સેનાના વિશેષ અભિયાનએ પ્રાંતીય રાજધાની કૂદુંજના બહારના વિસ્તારમાં છાપેમારી કરી હતી જેમાં 6 આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ અન્ય ચારને ઇજા પહોંચી છે.

(6:17 pm IST)