Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

આ દેશમાં યુવતીઓની છેડતી કરવા પર મળે છે 60હજારનો દંડ

નવી દિલ્હી: ભારતમાં યુવતી જયારે છેડતીનો શિકાર બને છે ત્યારે તેમનો કોઈ ઈલાજ નથી પરંતુ જો આપડે ફ્રાંસની વાત કરીએ તો ત્યાંની સરકારે  આ પ્રકારના રોમિયોને રોકવા માટે યૌન ઉત્પીડન કાનૂન બનાવ્યો છે આ હેઠળ જ્યારે છોકરીઓને જોઈને જો કોઈ રોમિયોગીરી કરે તો તેને કાનૂનની હેઠળ 750 યુરો એટલે કે 60 હજાર રૂપિયાનો દંડ ભરવાનો રહેશે ફ્રાંસની સરકારે આ નિયમ બનાવી યુવતીઓ તથા મહિલાઓની સલામતી વધારી દીધી છે.

(6:39 pm IST)