Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સુંદર દેખાવા માટે ન્યુયોર્કની આ મહિલાએ આંખમાં કરાવ્યું કંઈક આવું: જાણીને તમારું હૃદય પણ કંપી ઉઠશે

નવી દિલ્હી: ઘણા લોકો સારા દેખાવા માટે ઘણા બધા ભયજનક પગલાં ભરતા હોય છે આવી જ એક ઘટના ન્યુયોર્કની સામે આવી છે ત્યાં એક મહિલા પોતાની આંખની અંદર જવેલરી લગાવતી જોવા મળી રહી છે અને હદ તો ત્યારે થઇ જયારે ડોક્ટરોએ પણ તેને આ વિષે ના ન કહી અહીંયાના પાર્ક એવન્યુ લેસર સર્જરી ક્લિનિકમાં ડોક્ટર એમિલ શીને આ રુવાડા કાપતું ઓપરેશન માત્ર 5 મિનિટમાં કરી દીધું છે એમને એક મહિલાની આંખમાં પોતાની મનપસંદ પ્લેટિનમ જવેલરી ટાંકી  દીધી છે.

(6:37 pm IST)