Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

હોશિયારપુરનો હરકિરત ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી લડશે

નવી દિલ્હી: કેનેડા હોય કે પછી ઓસ્ટ્રેલિયા જયારે પંજાબીના નામનો ડંકો દરેક જગ્યાએ વાગી રહ્યો છે વિદેશોમાં પણ પંજાબનું નામ રોશન કરનાર પંજબી હવે ત્યાંની રાજનીતિમાં જોડાવા જઈ રહ્યા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી ત્રીજી પાર્ટી ધ ગ્રીનિજમાં વિક્ટોરિયન સંસદીય ચૂંટણી માટે મેલબર્નના મૈલટન વિસ્તારમાં રહેનાર હરકિરત સિંહે પોતાનું નામ ઘોષિત કર્યું છે તેમના આ નિર્ણયથી  પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

(6:37 pm IST)