Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

અમેરિકામાં ખુબજ બુરી હાલતમાં જોવા મળ્યા બાળકો

નવી દિલ્હી: અમેરિકામાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે કેલિફોર્નિયામાં એક ઘરમાં 10 બાળકો ખુબજ બુરી હાલતમાં મળી આવ્યા છે તેમના માતા-પિતા તેના શરીર પર ગરમ પાણી નાખી તેમજ લાકડીથી માર મારી અને મોઢામાં અવારનવાર પાણી નાખીને અલગ અલગ રીતે દુઃખ આપતા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:36 pm IST)