Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

સાઉદીમાં ર૦૧ર થી અટકાયતમાં રહેલા રોહિંગ્યા શરણાર્થીઓએ કરી ભૂખ હડતાળ

સાઉદી અરબમાં અટકાયતમાં રહેલા લગભગ ૬પ૦ રોહિંગ્યા શરણાર્થીઓ પોતાની અનિશ્ચત અટકાયતને લઇ શનિવારથી ભુખ હડતાળ કરી રહ્યા છે. જરૂરી દસ્તાવેજ ન હોવાને કારણે ર૦૧ર થી અટકાયતમાં છે. આ રોહિંગ્યાઓની આ ત્રીજી ભૂખ હડતાળ છે. એક એકિટવિસ્ટના જણાવ્યા મુજબ શારીરીક નબળાઇ પછી ૭ લોકોને હોસ્પિટલે લઇ જવામા  આવ્યા હતા.

 

 

(12:05 am IST)