Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

સિંગાપુરના વિમાન મથક પર શરૂ થયું ૧૩૧ ફૂટ ઉંચુ દુનિયાનું સૌથી ઉંચુ ઇન્ડોર વોટરફોલ

 સિંગાપુરના ચાંગી એરપોર્ટ પર બનેલ દુનિયાનું સૌથી ઉંચુ ઇન્ડોર વોટરફોલ (૧૩૧ ફૂટ ઉંચુ) ને આમ જનતા માટે ખોલવામાં આવ્યું છે. આ વોટરફોલ ગુબંજના આકારવાળા કોમ્પલેક્ષમાં આવેલ છે. જેમા ચાર માળનો ગાર્ડન અને ર૮ં૦ થી વધારે રીટેલ અને ફૂડ આઉટલેટસ છે. આમા એક વનસ્પતિ ઉદ્યાન પણ છે જેમાં ૧ર૦ પ્રજાતિઓના છોડ છે.

(10:44 pm IST)