Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ઉત્તર કોરિયાએ નવા હથિયારનું પરીક્ષણ કર્યું

નવી દિલ્હી: ઉત્તર કોરિયાએ બુધવારના રોજ પોતાના શાસક કિમ જોગ ઉનની ઉપસ્થિતિમાં એક નવા નિર્દેશિત સામરીક હથિયારનું પરીક્ષણ કર્યું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ પહેલા કિમે વાયુ સેનાની  ઈકાઈની સફર કરી હતી  છેલ્લા ચાર મહિનામાં પ્રથમવાર તેને સૈન્ય ઈકાઈનું  નિરીક્ષણ કર્યું હતું।

(6:53 pm IST)
  • તમિલનાડુનાં ચેન્નઇમાં બત નંબર 27 પર મક્કલ નિધિ મય્યમ ચીફ કમલ હસન દીકરી શ્રુતિ હસન સાથે મતદાન કરવા લાઇનમાં ઉભા access_time 11:44 am IST

  • પોર્ટુગલમાં મેડીરા આઈલેન્ડ ટુરીસ્ટ બસ પલ્ટી જતા ૧૭ મહિલા સહિત ૨૮ લોકોના દર્દનાક મોત : અનેક ઘાયલ access_time 3:46 pm IST

  • અમેઝોન તેનું ચીનમાં ઓનલાઇન વેચાણનું ક્ષેત્ર બંધ કરી ભારત ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત access_time 3:46 pm IST