Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

અફઘાનિસ્તાનમાં 17 આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ગજની પ્રાંતમાં સુરક્ષાબળોની સાથે થયેલ લડાઈમાં ઓછામાં ઓછા 17 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ અન્ય 20ની ધરપકડ કરવામાં આવી છે ગજનીની પ્રાંતીય સરકાર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલ અભિયાનમાં લડાઈ દરમ્યાન 17 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.

(6:52 pm IST)
  • છત્તીસગઢનાં રાજનાંદગામનાં બૂથ નંબર 76 પર દુલ્હને મતદાન કર્યું access_time 11:45 am IST

  • તમિલનાડુનાં ચેન્નઇમાં બત નંબર 27 પર મક્કલ નિધિ મય્યમ ચીફ કમલ હસન દીકરી શ્રુતિ હસન સાથે મતદાન કરવા લાઇનમાં ઉભા access_time 11:44 am IST

  • ભાજપ ધારાસભ્યની હત્યાના નકસલી આરોપીને ઠાર માર્યો : ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય શ્રી ભીમા મંડાવીની તાજેતરમાં નકસલીઓએ ક્રૂર હત્યા કરી જેના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે : આ હત્યા કરનાર આરોપી નકસલી કમાન્ડર એ.સી.એમ. વર્ગીસને સલામતી દળોએ એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યાનું જાણવા મળે છે access_time 11:51 am IST