Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

આ બાળકીએ પોતાના 12માં જન્મદિવસ પર BMWકાર ખરીદી

નવી દિલ્હી: ખુબજ ઓછા લોકો એવા હોય છે જે પોતાની કમાણીમાંથી મોંઘા શોખને પુરા કરી શકતા હોય સામાન્ય રીતે લોકોને સારી નોકરી મળતા 30 કે 40 વર્ષનો સમય હોય છે અને પછી તે પોતાની મનપસંદ કાર  ખરીદતા  હોય છે પરંતુ એક બાળકીએ પોતાના 12માં જન્મ દિવસ પર બીએમડબ્લ્યુ કાર ખરીદી છે થાઈલેન્ડની ચેટબુંરીની રહેનારી આ 12 વર્ષીય બાળકીનું નામ નેતાહનન છે જે પ્રોફેશનલ મેકપ આર્ટિસ્ટ છે અને તેને પોતાની કમાણીથી આ કારની ખરીદી પોતાના જન્મદિવસ પર કરી છે.

(6:47 pm IST)
  • ભાજપ દ્વારા બુરખામાં બોગસ વોટિંગ કરાવાય છે : ઉત્તરપ્રદેશનાં અમરોહા સીટથી બીએસપીનાં ઉમેદવાર દાનિશ અલ્વીએ બીજેપી પર બોગસ વોટિંગ કરવાનો આરોપ લગાવ્યો :તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ' બીજેપી બુરખામાં બોગસ વોટિંગ કરાવી રહી છે.' access_time 11:46 am IST

  • કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે આપ્યું બહુ મોટું નિવેદન : કહ્યું કે બાલકોટ એર સ્ટ્રાઈકમાં કોઈ પાકિસ્તાની આર્મી કે સ્થાનિકોના મોત થયા નથી. access_time 2:09 am IST

  • મહારાષ્ટ્રની સોલાપુર લોકસભા બેઠક પર પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ મતદાન કર્યું. access_time 11:44 am IST