Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

અમેરિકાએ સીરિયાના રક્ષા મંત્રી પર લગાવ્યો પ્રતિબંધ:દેશમાં લાખો લોકો થયા બેઘર

નવી દિલ્હી:અમેરિકાએ સીરિયાના યુદ્ધગ્રસ્ત ઈદલીબ પ્રાંતમાં સંઘર્ષ વિરામના પ્ર્યત્નોમાં અટકાવવાના આરોપસર સીરિયાઈ રક્ષા મંત્રી અલી અબ્દુલ અયુબ પર પ્રતિબંધ લગાવી દીધો છે મંગળવારના રોજ વાતની ઘોષણા કરતા તેમણે જણાવ્યું છે કે અમેરિકી વિદેશ મંત્રાલયદ્વારા અયુબ દ્વારા બાધાઓ રાખવાના કારણોસર સીરિયાના અશાંત ઉતરી પ્રાંત ઇદલિબમાં સંઘર્ષ વિરામ યોગ્ય નથી થઇ શક્યું

                  પ્રતિબંધ હેઠળ અમેરિકામાં અયુબની બધી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેમજ અયૂબથી અમેરિકામાં કોઈ પણ પ્રકારની લે વેચ તેમજ વાતચીત પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:31 pm IST)