Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ભૂલથી ટ્રક ભરીને ટોયલેટ પેપર ખરીદી લીધા આ શખ્સે

નવી દિલ્હી: જર્મનીમાં એક ટોયલેટ પેપર ખરીદવાની વાતને લઈને એક અનોખી ઘટના સામે આવી છે અહીંયાના ફૂચસ્તલમાં 12 વર્ષ પછી  એક ટ્રક ભરીને ખરીદેલ ટોયલેટ પેપરનો સ્ટોક ખતમ કરવામાં આવ્યો હતો જે 12 વર્ષ પહેલા ખરીદેલ એક ટ્રક ભરીને ટોયલેટ પેપેર  સંબંધિત ઘટનામાં પૈસા બચાવવા માટે ભૂલતી મોટી સંખ્યામાં આટલી બધી ખરીદી કરવામાં આવી હતી જે પછી સ્ટોકને પૂર્ણ કરવા માટે 12 વર્ષનો સમય લાગી ગયો છે.

(6:08 pm IST)