Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ઈંડોનેશિયાના પાપુઆમાં પૂરના કારણે 50ના મોત

નવી દિલ્હી: ઈંડોનેશિયાના પૂર્વી પ્રાંત પાપુઆમાં અચાનક આવેલ પૂરના કારણે ઓછમાં  ઓછા 50 લોકો મોતને ભેટ્યા છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ  પ્રાંતીય રાજધાની જયપુર નજીક સેતાનીમાં શનિવારના રોજ ભારે વરસાદના કારણે થયેલ ભૂસખલનમાં  થયેલ નુકશાનીમાં 50 લોકો મોતને ભેટ્યા છે તેમજ 59ને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:04 pm IST)