Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સીરિયામાં અમેરિકા નિત ગઠબંધન બળના હુમલામાં 10 લોકોના મોત

નવી દિલ્હી: અમેરિકા નિત ગઠબંધન બળના સેનાના કુખ્યાત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ આઇએસના ગઢ પૂર્વી સીરિયાના ડેર અલ-જોર પ્રાંતમાં થયેલ એક હવાઈ હુમલામાં ઓછામ ઓછા 10 લોકો મોતને ભેટ્યા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હવાઈ હુમલામાં પ્રાંતના બાગોજ શહેરને નિશાન બનાવવામાં આવ્યું છે. હુમલામાં મૃતક લોકોની સંખ્યામાં બાળકોનો વધારે સમાવેશ થયો હોવાનું જણાઈ રહ્યું છે.

(6:04 pm IST)